લોડ બ્રિજને નીચેનામાંથી કયા એક લોડ અવરોધ વડે બદલવો જોઈએ જેથી લોડને મળતો પાવર બદલાય નહીં ($Omega$ માં)? (બ્રિજમાં દરેક અવરોધ માટે $r = 3 \ \Omega$ આપેલ છે)

  • A
    $1.1$
  • B
    $2.4$
  • C
    $3$
  • D
    $3.3$

Explore More

Similar Questions

અવરોધોના શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય છે કે વોલ્ટેજ? અને અવરોધોના સમાંતર જોડાણમાં પ્રવાહ સમાન હોય છે કે વોલ્ટેજ?

$0.5 \, \Omega \, m^{-1}$ અવરોધ ધરાવતા તારને $1 \, m$ ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે. તો વ્યાસના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં વ્યય થતો પાવર $30 \, W$ છે. $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી $3 \ V$ ની બેટરી જોડેલ છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ $I$ ............ $A$ હશે.

Difficult
View Solution

એક ટેકનિશિયન પાસે માત્ર બે અવરોધક કોઈલ છે. તેનો ઉપયોગ એકલા, શ્રેણીમાં અથવા સમાંતરમાં કરીને, તે $3, 4, 12$ અને $16 \, \Omega$ ના અવરોધ મેળવી શકે છે. બે કોઈલના અવરોધ ........... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo